ભારતનું બંધારણ (Constitution Of India)
1971માં 'કિમીલયર' શબ્દ કઈ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવ્યો ?

રંગનાથન સમિતિ
રામનંદન સમિતિ
કૃષ્ણસ્વામી ઐયર સમિતિ
સતાનાથન સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ અન્વયે લોકસભામાં એંગ્લોઈન્ડિયન કોમના પ્રતિનિધિત્વની નિયુકિત કયા આર્ટિકલમાં અંતર્ગત કરવામાં આવી છે ?

આર્ટિકલ – 331
આર્ટિકલ – 259
આર્ટિકલ – 153
આર્ટિકલ – 248

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
યુ.પી.એસ.સી. ના અધ્યક્ષને હોદા પરથી દૂર કરવાની ભલામણ કોણ કરી શકે છે ?

રાજ્યસભા
સર્વોચ્ચ અદાલત
રાષ્ટ્રપતિ
લોકસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ સત્રના સંદર્ભમાં વપરાતો શબ્દ "Sine die" નો અર્થ શું છે ?

સત્ર બોલાવવું
સત્ર સમાપ્તિ
અચોક્કસ મુદ્દત માટે સત્ર મોકૂફી
સત્ર વિસર્જન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે ?

રાજ્યસભાના ચૂંટાયેલા નેતા
રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ
રાજ્યસભાના સિનિયર સભ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP