વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારત સરકારે 1972 માં અવકાશ ક્ષેત્રને મહત્ત્વ આપતા કેટલાક નિર્ણયો કર્યા જે પૈકી, નીચેનામાંથી ક્યો પ્રયત્ન 1972માં નથી થયેલો

એક પણ નહીં
અવકાશ આયોગની રચના
ભારતીય અવકાશ વિભાગ (DoS)ની સ્થાપના.
ઈસરોની સ્થાપના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
PSLV C 34 એ નવો વિક્રમ સ્થાપ્યો. શા માટે ?

વિશ્વમાં સૌથી વધુ વજનદાર ઉપગ્રહો પ્રસ્થાપિત કર્યો
સૌથી ઝડપી ઉડાણ ભરીને વિક્મ સ્થાપિત કર્યો.
આ ફલાઈટે ભારત તરફથી અત્યાર સુધીના સૌથી વધુ (20) ઉપગ્રહો સફળ રીતે પ્રસ્થાપિત કર્યો.
વિશ્વમાં એક સાથે સૌથી વધુ ઉપગ્રહો સ્થાપિત કરવાનો વિક્રમ સ્થાપ્યો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતની સર્વપ્રથમ સ્વદેશમાં નિર્મિત અણુ સબમરીનનું નામ શું છે ?

આઈ.એન.એસ. કોલકાતા
આઈ.એન.એસ. વિક્રાંત
આઈ.એન.એસ. અરિહંત
આઈ.એન.એસ. વીરશક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP