પર્યાવરણ (The environment)
રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ ભારતમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 (વખતોવખત સંશોધિત કર્યા મુજબ) હેઠળ સ્થપાયેલ સંસ્થા છે, તેનો અધ્યક્ષ કોણ હોય છે ?

પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના કેન્દ્રીય મંત્રી
પ્રધાનમંત્રી દ્વારા નિમાયેલ પર્યાવરણવિદ્
રાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
(NGT) નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ એક્ટ ક્યારથી લાગુ પડ્યો ?

નવેમ્બર, 2001
ઓક્ટોબર, 2010
ફેબ્રુઆરી, 2011
જાન્યુઆરી, 2015

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
વૃક્ષો કાપવાથી કયા વાયુનું પ્રમાણ વધે છે જેના કારણે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે ?

નાઈટ્રોજન
હાઈડ્રોજન
કાર્બન ડાયોક્સાઇડ
કાર્બન મોનોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP