GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નાણાકીય સંચાલનમાં મૂડીમાળખા (કેપીટલ સ્ટ્રક્ચર)નો ખ્યાલ નીચે પૈકીની એક ઘટના સૂચવે છે. કુલ સ્થિર મિલકતો અને કુલ ચાલુ મિલકતોનું પ્રમાણ કુલ દેવાં અને કુલ ઇક્વિટી ભંડોળનું પ્રમાણ કુલ ભરપાઈ થયેલ મૂડી અને અનામતોનું પ્રમાણ કુલ મિલકતો અને કુલ ઇક્વિટી ભંડોળનું પ્રમાણ કુલ સ્થિર મિલકતો અને કુલ ચાલુ મિલકતોનું પ્રમાણ કુલ દેવાં અને કુલ ઇક્વિટી ભંડોળનું પ્રમાણ કુલ ભરપાઈ થયેલ મૂડી અને અનામતોનું પ્રમાણ કુલ મિલકતો અને કુલ ઇક્વિટી ભંડોળનું પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) "The Computer' ને 'THE COMPUTER" માં બદલવા માટે ___ છે. લોઅર કેસ ટાઈટલ કેસ ટોગલ કેસ અપર કેસ લોઅર કેસ ટાઈટલ કેસ ટોગલ કેસ અપર કેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) સંચાલનના સંદર્ભમાં ‘‘સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત" કોના દ્વારા આપવામાં આવ્યો હતો ? પીટર એફ. ડ્રકર જ્યોર્જ આર. ટેરી હેનરી ફિયોલ ફેડરીક ટેલર પીટર એફ. ડ્રકર જ્યોર્જ આર. ટેરી હેનરી ફિયોલ ફેડરીક ટેલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ‘અવેજ વગરનો કરાર રદબાતલ છે’ આ નિયમના અપવાદો નીચેનામાંથી ક્યાં છે ? સ્વૈચ્છિક સેવાઓ માટે વળતર આપેલ તમામ કુદરતી પ્રેમ અને લાગણી એજન્સીનો કરાર સ્વૈચ્છિક સેવાઓ માટે વળતર આપેલ તમામ કુદરતી પ્રેમ અને લાગણી એજન્સીનો કરાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કયા મોગલ બાદશાહે મહાભારત, રામાયણ, ભગવદ્દગીતા, અથર્વવેદ વગેરે ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક સ્વતંત્ર ખાતાની રચના કરી હતી ? જહાંગીર ઔરંગઝેબ અકબર શાહજહાં જહાંગીર ઔરંગઝેબ અકબર શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ચાર્ટની વ્યવસ્થા નીચેનામાંથી કયા પ્રોગ્રામમાં જોવા મળે છે ? આપેલ તમામ પાવર પોઈન્ટ વર્ડ એક્સેલ આપેલ તમામ પાવર પોઈન્ટ વર્ડ એક્સેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP