Gujarat Police Constable Practice MCQ Part - 2 ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973ની કલમ - 205 માં શેના લગતી જોગવાઈ કરવામાં આવેલ છે? આરોપી સામે વોરંટ કાઢવાની સત્તા ફરિયાદીને હાજર થવામાંથી મુક્તિ વકીલને હાજર રહેવામાંથી મુક્તિ આરોપીને હાજર રહેવામાંથી મુક્તિ આરોપી સામે વોરંટ કાઢવાની સત્તા ફરિયાદીને હાજર થવામાંથી મુક્તિ વકીલને હાજર રહેવામાંથી મુક્તિ આરોપીને હાજર રહેવામાંથી મુક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતમાં આવેલી ચાર કૃષિ યુનિવર્સિટી પૈકીની એક સૌરાષ્ટ્રનાં કયા જિલ્લામાં આવેલી છે ? ભાવનગર પોરબંદર જૂનાગઢ જામનગર ભાવનગર પોરબંદર જૂનાગઢ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘દીવામાં તેલનું ઉપર ચડવું’ – એના માટે નીચેનામાંથી કયું વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે ? શ્યાનતા ફલોટેશનનો નિયમ પૃષ્ઠ તણાવ કેશાકર્ષણ શ્યાનતા ફલોટેશનનો નિયમ પૃષ્ઠ તણાવ કેશાકર્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 2×3=18, 3×4 = 48 અને 4×5 =100 હોય તો 5×6 = ___ ? 180 170 160 140 180 170 160 140 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 રવિ એ અમનના પિતાની બહેનનો દીકરો છે. સાહિલ એ દિવ્યાનો દીકરો છે કે જે ગૌરવની માતા અને અમનની દાદીમા છે. અશોક રવિના નાના છે. દિવ્યા અશોકની પત્ની છે, તો રવિ દિવ્યા સાથે કયા સંબંધથી જોડાયેલ હશે ? દોહિત્ર પિતરાઈ ભાઈ બહેન કાકા દોહિત્ર પિતરાઈ ભાઈ બહેન કાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ઊનાથી ચોરવાડ સુધીનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ? લીલી નાઘેર વાકળ કાનમ લાટ લીલી નાઘેર વાકળ કાનમ લાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP