ભારતનું બંધારણ (Constitution Of India)
ફોજદારી કેસમાં દસ વર્ષ કરતાં ઓછી સજા હોય તેવા ગુનામાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973 નીચે કોઈ પણ ગુનાને લગતી તપાસ હોય ત્યારે પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવું જોઈએ ?

75
100
60
90

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સર્વોચ્ચ અદાલત ભારત સરકાર અને એક કે વધુ રાજ્યો વચ્ચેનો વિવાદ ચલાવી શકે છે આ તેની કઈ હકુમત કહેવાય ?

મૂળ હકુમત
અપીલીય હકુમત
સલાહકારી હકુમત
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે ?

લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ
રાજ્યસભા
લોકસભા અને રાજ્યસભા
લોકસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ?

આર. કે. સુબ્રમણ્યમ
ટી. એન. સત્યપંથી
એસ. ચેનનારેડ્ડી
એન. ગોપાલસ્વામી આયંગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP