Gujarat Police Constable Practice MCQ ક્રિમિનલ પ્રોસિજર કોડ-1973 ના કાયદા મુજબ કોઈપણ અદાલત માત્ર કોને રેફરન્સ કરી શકે? હાઈકોર્ટને સેશન્સ કોર્ટને ટ્રિબ્યુનલને સિવિલ કોર્ટને હાઈકોર્ટને સેશન્સ કોર્ટને ટ્રિબ્યુનલને સિવિલ કોર્ટને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ‘એશિયન પેરા ગેમ્સ 2018’માં ગોલ્ડ મેડલ વિજેતા ગુજરાતી ખેલાડીનું નામ શું છે ? માનસી જોશી એકતા ભ્યાન રૂપલ પરમાર પારૂલ પરમાર માનસી જોશી એકતા ભ્યાન રૂપલ પરમાર પારૂલ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભાદર, ઓઝત અને મધવંતી નદીઓ કઇ જગ્યાએ સમુદ્રને મળે છે ? માધવપુર ચોરવાડ નવીબંદર અહમદપુર માંડવી માધવપુર ચોરવાડ નવીબંદર અહમદપુર માંડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ત્રણ સંખ્યાઓ નું પ્રમાણ 3 : 4 : 6 છે અને તે સંખ્યાઓ નો ગુણાકાર 1944 છે. આ સંખ્યાઓ માંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? 6 10 18 12 6 10 18 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે ? ઝિંક આયોડાઇડ કેલ્શિયમ આયોડાઇડ સોડિયમ આયોડાઇડ સિલ્વર આયોડાઇડ ઝિંક આયોડાઇડ કેલ્શિયમ આયોડાઇડ સોડિયમ આયોડાઇડ સિલ્વર આયોડાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ક્રીમીનલ પ્રોસીજર કોડ-1973 માં ભરણ પોષણ કરવામાં અસક્ષમ પત્ની, બાળકો અને મા-બાપના ભરણપોષણ માટેનો આદેશ કઈ કલમ હેઠળ કરવામાંઆવેલ છે ? 125 124 123 130 125 124 123 130 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP