Gujarat Police Constable Practice MCQ ગુજરાત રાજ્ય દ્વારા કરાયેલ ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973ના સુધારાની મદદથી વીડિયો કોન્ફરન્સિંગ લીકેજની મદદથી, આરોપીની હાજરી... કલમ - 273 અન્વયે પુરાવો રેકર્ડ કરતી વખતે લઈ શકાય છે ઉપરની ત્રણેય કલમો અન્વયે શક્ય છે કલમ - 167 અન્વયે માત્ર લઈ શકાય છે કલમ - 313 અન્વયે વધારાના નિવેદન લેતી વખતે લઈ શકો છો કલમ - 273 અન્વયે પુરાવો રેકર્ડ કરતી વખતે લઈ શકાય છે ઉપરની ત્રણેય કલમો અન્વયે શક્ય છે કલમ - 167 અન્વયે માત્ર લઈ શકાય છે કલમ - 313 અન્વયે વધારાના નિવેદન લેતી વખતે લઈ શકો છો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ માણસોમાં થતો ફલોસેસીસ નામનો રોગ પાણીમાં કયા તત્વના વધારે પ્રમાણને કારણે સંભવી શકે ? ફલોરાઇડ કાર્બન મેગ્નેશિયમ કેલ્શિયમ ફલોરાઇડ કાર્બન મેગ્નેશિયમ કેલ્શિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાત રાજ્ય માનવધિકાર પંચના અધ્યક્ષ પદે 2018 માં કોની નિયુક્તિ કરવામાં આવી ? ભગવતી પ્રસાદ અભિલાષા કુમારી ચંદ્રવદન મહેતા એન. કે. સિંઘ ભગવતી પ્રસાદ અભિલાષા કુમારી ચંદ્રવદન મહેતા એન. કે. સિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતમાં કોસમડિ ગામ કયાં જિલ્લામાં આવેલ છે ? અમદાવાદ ગાંધીનગર પાટણ ભરૂચ અમદાવાદ ગાંધીનગર પાટણ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગેમા કિરણોની શોધ કોણે કરી ? ટેલર રુડોલ્ફ વિલાર્ડ રોન્જન ટેલર રુડોલ્ફ વિલાર્ડ રોન્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ સિક્કા તથા સરકારી સ્ટેમ્પને લગતા ગુનાઓ કઇ IPC - 1860 ની કલમ હેઠળ દર્શાવવામાં આવ્યા છે ? 230 થી 263-એ 268 થી 214-એ 225 થી 243 -એ 220 થી 243-એ 230 થી 263-એ 268 થી 214-એ 225 થી 243 -એ 220 થી 243-એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP