Gujarat Police Constable Practice MCQ પૂરા ભારતભરમાં સી.આર.પી.સી.-1973ની કઈ કલમ મુજબ ધરપકડનું વોરંટ બજાવી શકાય ? 75 77 79 70 75 77 79 70 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ જમિયલશાહ દાતારની દરગાહ કયાં આવેલ છે ? જૂનાગઢ પંચમહાલ મહેસાણા દાહોદ જૂનાગઢ પંચમહાલ મહેસાણા દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ચોરીની વ્યાખ્યામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે ? ચોરી હંમેશા જંગમ મિલકતની થાય છે. ચોરીના ભયનું તત્વ હોતું નથી આપેલ તમામ ચોરી કરેલી વસ્તુ બીજી કોઈ વ્યકિતના કબજામાં હોવી જરૂરી છે. ચોરી હંમેશા જંગમ મિલકતની થાય છે. ચોરીના ભયનું તત્વ હોતું નથી આપેલ તમામ ચોરી કરેલી વસ્તુ બીજી કોઈ વ્યકિતના કબજામાં હોવી જરૂરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ઇન્ડિયન પીનલ કોડ 1860 પ્રમાણે નીચેના પૈકી કઇ બાબત સહ ગુનેગાર સાબીત કરવા માટે મહત્વની છે ? એક જ વાહનનો ઉપયોગ એક જ સ્થળે હુમલો એક સરખા હથિયારો એક સરખો ઇરાદો એક જ વાહનનો ઉપયોગ એક જ સ્થળે હુમલો એક સરખા હથિયારો એક સરખો ઇરાદો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ લસણની લાક્ષણિક ગંધનું કારણ શુંછે? ફ્લુઓરિન સંયોજન ક્લોરો સંયોજન એસિટિક સંયોજન સલ્ફર સંયોજન ફ્લુઓરિન સંયોજન ક્લોરો સંયોજન એસિટિક સંયોજન સલ્ફર સંયોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ‘કાંઠાની વાવ’ અને ‘સીગરવાવ’ કયાં આવેલી છે ? કપડવંજ મોડાસા સોમનાથ વઢવાણ કપડવંજ મોડાસા સોમનાથ વઢવાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP