Gujarat Police Constable Practice MCQ
સાક્ષીઓની પોલીસ તપાસ કરવા અંગેની જોગવાઈ ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973ની કઈ કલમમાં કરવામાં આવેલ છે?

કલમ - 162
કલમ - 165
કલમ - 101
કલમ - 167

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કોયલી રિફાનરીએ કાર્ય શરૂ કયા મુખ્યમંત્રીના સમયમાં કર્યું ?

ડૉ. જીવરાજ મહેતા
શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ
શ્રી બળવંતરાય મહેતા
શ્રી ધનશ્યામભાઈ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા 1860 ની કલમ - 21 મુજબ જાહેર સેવકની વ્યાખ્યામાં નીચેનામાંથી કોણ સામેલ થશે ?

પોલીસ સબ-ઈન્સ્પેકટર
મ્યુનિસિપલ કમિશનર
મુખ્ય મેટ્રોપોલિટેન મેજિસ્ટ્રેટ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP