Gujarat Police Constable Practice MCQ ક્રિમીનલ પ્રોસીજર કોડ - 1973 મુજબ તહોમતનામુ ઘડતા પહેલા - આરોપીએ રજૂ કરેલા તમામ દસ્તાવેજો ધ્યાને લેવા અનિવાર્ય છે. ફરીયાદ પક્ષના સાહેદોના નિવેદનો માત્ર ધ્યાને લેવાં જરૂરી છે. ફરીયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલ દસ્તાવેજી પુરાવાઓ જ ધ્યાને લેવા જોઈએ. ફરીયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલ તમામ પ્રકારના પુરાવા ધ્યાને લેવા જોઇએ. આરોપીએ રજૂ કરેલા તમામ દસ્તાવેજો ધ્યાને લેવા અનિવાર્ય છે. ફરીયાદ પક્ષના સાહેદોના નિવેદનો માત્ર ધ્યાને લેવાં જરૂરી છે. ફરીયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલ દસ્તાવેજી પુરાવાઓ જ ધ્યાને લેવા જોઈએ. ફરીયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલ તમામ પ્રકારના પુરાવા ધ્યાને લેવા જોઇએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ પીળા ફોસફરસને ___ માં રાખવામાં આવે છે ? ઈથેનોલ પાણી પેટ્રોલ કેરોસીન ઈથેનોલ પાણી પેટ્રોલ કેરોસીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ વેબસાઇટના એફ્રેસ લખતા સૌથી પહેલા ક્યો પ્રોટોકોલ વપરાય છે ? URLTP WTP HTTP FTP URLTP WTP HTTP FTP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ અમીરગઢ તાલુકો ક્યા જીલ્લામાં આવેલો છે ? બનાસકાંઠા પાટણ અરવલ્લી મહેસાણા બનાસકાંઠા પાટણ અરવલ્લી મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ હાલમાં વીમા કંપનીઓને નિંયત્રિત કરનારી સંસ્થા IRDAI (ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા)ના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાંઆવી છે? પૂજા વંશ મુકુલ રોહટગી સુભાષચંદ્ર ખુંટિયા સુભાષ ગર્ગ પૂજા વંશ મુકુલ રોહટગી સુભાષચંદ્ર ખુંટિયા સુભાષ ગર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ આઇ.પી.સી.-1860 ની કલમ 304(ક) હેઠળ કયો ગુનો બને છે ? ગુનાહિત મનુષ્યવધ આપેલ પૈકી એક પણ નહીં બેદરકારીથી મૃત્યુ નીપજાવવું આપઘાતનું દુષ્પ્રેરણ ગુનાહિત મનુષ્યવધ આપેલ પૈકી એક પણ નહીં બેદરકારીથી મૃત્યુ નીપજાવવું આપઘાતનું દુષ્પ્રેરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP