વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 1975માં ભારતમાં પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપણ કરાયો તેનું નામ શું હતું ? શંકરાચાર્ય આર્યભટ્ટ વ્યાસ રોહિણી શંકરાચાર્ય આર્યભટ્ટ વ્યાસ રોહિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રેડફલેગ વાયુસેના અભ્યાસ ભારત તથા ___ ની વાયુસેનાવચ્ચે આયોજિત સંયુક્ત સૈન્યાભ્યાસ છે. જર્મની બ્રિટન USA રશિયા જર્મની બ્રિટન USA રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) યમુના એક્સપ્રેસ-વે કયા બે શહેરોને જોડે છે ? ગ્રેટર નોઈડાથી આગરા વારાણસીથી આગરા મેરઠથી આગરા કાનપુરથી લખનૌ ગ્રેટર નોઈડાથી આગરા વારાણસીથી આગરા મેરઠથી આગરા કાનપુરથી લખનૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રાષ્ટ્રીય સુપર કમ્પ્યુટિંગ મિશન (NSM) લક્ષ્ય મુજબ દેશમાં કેટલા સુપર કમ્પ્યૂટર્સનું એક કલસ્ટર તૈયાર કરવાનો લક્ષ્ય સેવાયો છે ? 50 70 75 25 50 70 75 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સંકલિત માર્ગદર્શિત મિસાઈલ વિકાસ કાર્યક્રમ (IGMDP)કઈ સાલમાં સફળ જાહેર કરીને અટકાવવામાં આવ્યો ? 2008 2010 2012 2006 2008 2010 2012 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) હવામાનની સચોટ આગાહી કરવા માટે તાજેતરમાં કયા સ્થળે ડોપલર રડાર રાખવામાં આવ્યું ? થિરુવનંતપુરમ્ નડાબેટ રામેશ્વરમ્ ભુજ થિરુવનંતપુરમ્ નડાબેટ રામેશ્વરમ્ ભુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP