ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુઘલ સમયમાં ગુજરાતમાં કયા પ્રકારનું સ્થાપત્ય બનવાનું શરૂ થયું ? માળવા શૈલી જૌનપુર શૈલી સરાઈ શૈલી બિજાપુર શૈલી માળવા શૈલી જૌનપુર શૈલી સરાઈ શૈલી બિજાપુર શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાગુજરાત ચળવળ દરમિયાન 2જી ઓક્ટોબર, 1956ના રોજ અમદાવાદ ખાતે ઈન્દુલાલ યાજ્ઞિક દ્વારા ___ વિરુદ્ધ પ્રતિરેલી યોજાઇ હતી. મોરારજી દેસાઈ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ ઠાકોરભાઈ દેસાઈ યશવંતરાય ચૌહાણ મોરારજી દેસાઈ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ ઠાકોરભાઈ દેસાઈ યશવંતરાય ચૌહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) લોથલનું ઉત્ખનન કાર્ય કોણે કરાવ્યું હતું ? દયારામ સાહની એસ.આર.રાવ રખાલદાસ બેનર્જી આર.એસ. વિષ્ટ દયારામ સાહની એસ.આર.રાવ રખાલદાસ બેનર્જી આર.એસ. વિષ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનો પ્રથમ હેવી વોટર પ્લાન્ટની સ્થાપના ક્યા કરવામાં આવી હતી ? ખારાઘોડા હજીરા વડોદરા જામનગર ખારાઘોડા હજીરા વડોદરા જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘કુમાર’માં રવિશંકર રાવળને કોનો સાથ મળ્યો હતો ? ખોડીદાસ પરમાર બચુભાઈ રાવત અમીત અંબાલાલ મગનલાલ ત્રિવેદી ખોડીદાસ પરમાર બચુભાઈ રાવત અમીત અંબાલાલ મગનલાલ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણમાં રાણકીવાવ કોણે બંધાવી હતી ? મીનળ દેવી રાણી ઉદયમતી રાણી રૂપમતી નાયિકા દેવી મીનળ દેવી રાણી ઉદયમતી રાણી રૂપમતી નાયિકા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP