ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ?

રુદ્રદત્ત, કલ્યાણી : ગ્રામલક્ષ્મી
ભીમો, ચાંદા : જનમટીપ
સુખલાલ, સુશીલા : વેવિશાળ
માધવમંત્રી, રૂપસુંદરી : કરણઘેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો.

નરેન્દ્ર મોદી
રાજેન્દ્ર શુકલ
હર્ષ બ્રહ્મભટ્ટ
વિનોદ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભક્ત કવિ નરસિંહ મહેતાએ જૂનાગઢના દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નાહવા જતા, તે સમયે ગાયેલા પદો કયા નામે ઓળખાયા ?

ભક્તિગીત
રામગ્રી
હરિગાન
પ્રભાતિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP