ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ 'જ્ઞાનપીઠ પુરસ્કાર' મળ્યો નથી ?

લાભશંકર ઠાકર
ઉમાશંકર જોષી
રાજેન્દ્ર શાહ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દેખ બિચારી બકરી કેરો જોતા ન કોઈ પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન' - અંગ્રેજ શાસનથી અંજાઈને દાસત્વની માનસિકતા દર્શાવતી આ પંક્તિઓ કયા કવિની છે ?

કૃષ્ણલાલ શ્રીધરાણી
ઉમાશંકર જોશી
દલપતરામ
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો.

પાકા ઘડે કાંઠા ન ચડે
ના બોલ્યામાં નવ ગુણ
સબ કા માલીક એક
દુનિયાનો છેડો ઘર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP