ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘આજ અંધાર ખુશ્બોભર્યો લાગતો આજ સૌરભભરી રાત સારી.’ - પ્રહલાદ પારેખની આ પંક્તિમાં કયો છંદ છે ?

ઝૂલણા
સવૈયા
શાલિની
સ્ત્રગ્ઘરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ વાક્યમાંના રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.
લખવું વાંચવું એ કઈ કેળવણી નથી.

સંબંધકકૃદંત
ભવિષ્યકૃદંત
વર્તમાનકૃદંત
વિધ્યર્થકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘તહીં ઊગ્યો છે હજુ અર્ધભાનુ, નવીન રંગે નભ છે ભરેલું;
શુકો ઊડે ગીત હજાર ગાઈ, સહુ સ્થળે છે ભરપૂર શાંતિ.’ - કાવ્યપંક્તિમાં રહેલો અલંકાર ઓળખો.

અર્થાતરન્યાસ
અતિશયોક્તિ
સ્વભાવોક્તિ
સજીવારોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP