ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘કોણ બદલતું સન્ધ્યાકાશે પલપલ નવલા પ્રેમળ ચીર ?’- સુંદરમની આ પંક્તિમાં કયો છંદ છે ? મનહર ઝૂલણા સવૈયા એકત્રીસા સવૈયા બત્રીસા મનહર ઝૂલણા સવૈયા એકત્રીસા સવૈયા બત્રીસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રિયાપદના મુખ્ય અર્થો કેટલા છે ? બે છ ત્રણ પાંચ બે છ ત્રણ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હવે તારા દા'ડા ચાલું થયા. - રેખાંકિત પદમાં પ્રયુક્ત વિરામચિહ્નને ઓળખો. અવતરણચિહ્ન અર્ધલ્પવિરામ લોપચિહ્ન અલ્પવિરામ અવતરણચિહ્ન અર્ધલ્પવિરામ લોપચિહ્ન અલ્પવિરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અભિ + અંતર' શબ્દની સંધિ જોડો. અભિઅંતર અભ્યતંર અભિંતર અભ્યંતર અભિઅંતર અભ્યતંર અભિંતર અભ્યંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ઉત્તરોત્તર" શબ્દની સંધિ નીચેનામાંથી કઈ સાચી છે ? ઉત્તર + ઉત્તર ઉત્તર + ઔત્તર ઉત્તરો + ત્ + તર ઉત્તરો + અત્તર ઉત્તર + ઉત્તર ઉત્તર + ઔત્તર ઉત્તરો + ત્ + તર ઉત્તરો + અત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ન્યાયમૂર્તિ રાનડે અને લોકમાન્ય તિલક એક જ સમયમાં થઈ ગયા હતા. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.) સામાજિક સમકાલિક સમોવડીયા સમકાલીન સામાજિક સમકાલિક સમોવડીયા સમકાલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP