ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતમાં મનાવાતા વિવિધ ઉત્સવો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

મેઘરાજા છડી ઉત્સવ - કચ્છ
ગોળ ગધેડાનો મેળો - જેસવાડા
શાહ આલમનો મેળો - અમદાવાદ
કવાંટનો ગેરનો મેળો - છોટા ઉદેપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નાગર અને દ્રવિડ મંદિર નિર્માણ શૈલીઓની મિશ્રિત શૈલી એવી "વેસર" શૈલી ગુજરાતમાં કયા નામે ઓળખાય છે ?

ચોલ શૈલી
ચાલુક્ય શૈલી
હોયશાલા શૈલી
વાઘેલા શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતમાં આધુનિક શિક્ષણના પ્રણેતા 'પિતા' તરીકે કોણ પ્રખ્યાત છે ?

રણછોડદાસ ગીરધરદાસ
લોર્ડ બીશપ કાર
અંબાલાલ સારાભાઈ
ટી.એસ. હોપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આખ્યાન પરંપરા અને માણવાદનની પરંપરાને જાળવી રાખનાર કોણ છે ?

ભાર્ગવદાસ શુક્લા
રાઘવાનંદ
ધાર્મિકલાલ પંડ્યા
ધનરાજ સુખડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'ધરતીના ચિત્રકાર' તરીકે કોણ જાણીતા હતા ?

કાંતિભાઈ પરમાર
વાસુદેવ સ્માર્ત
છગનભાઈ જાદવ
ખોડીદાસ પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP