સામાન્ય વિજ્ઞાન (General Science) 1980માં ભારતીય રોકેટ SLV-3 દ્વારા આકાશમાં ચઢાવાયેલો કુત્રિમ ઉપગ્રહ ___ આર્યભટ્ટ ભાસ્કર -1 ભાસ્કર -2 રોહિણી આર્યભટ્ટ ભાસ્કર -1 ભાસ્કર -2 રોહિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'Black holes' માટેના ગાણિતિક સિદ્ધાંત માટે નોબેલ પારિતોષિક મેળવનાર ભારતીય વૈજ્ઞાનિકનું નામ જણાવો. બિરબલ સાહની વેંકટરામન રાધાકૃષ્ણન એસ. ચંદ્રશેખર સી. વી. રામન બિરબલ સાહની વેંકટરામન રાધાકૃષ્ણન એસ. ચંદ્રશેખર સી. વી. રામન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળનો સૌથી વેગીલો ગ્રહ કયો છે ? મંગળ શનિ બુધ શુક્ર મંગળ શનિ બુધ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઘણા ખરા ગ્રહોનું ધરીભ્રમણ પશ્ચિમથી પૂર્વ દિશાનું છે, કયો ગ્રહ પોતાની ધરી પર રિવર્સ દિશામાં ફરે છે ? શનિ પ્લુટો શુક્ર ગુરુ શનિ પ્લુટો શુક્ર ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બ્યુટેનનું આણ્વિય સૂત્ર કયું છે ? C6H14 CH4 C2H6 C4H10 C6H14 CH4 C2H6 C4H10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આલ્બર્ટ આઈન્સ્ટાઈને શાની શોધ કરી ? સાપેક્ષતાવાદનો સિદ્ધાંત શીતળાની રસી એટમ બોમ્બ ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત સાપેક્ષતાવાદનો સિદ્ધાંત શીતળાની રસી એટમ બોમ્બ ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP