ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કયા નૃત્ય વખતે 'હુંડિલા' કે 'હૂંડલા' પ્રકારના શૌર્યગીતો ગવાય છે ?

મેર નૃત્ય
મેરાયો
ડાંગીનૃત્ય
ગોફ ગૂંથણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમિયાન થાય છે ?

અષાઢી નવરાત્રી
માઘ નવરાત્રી
આસો નવરાત્રી
ચૈત્ર નવરાત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP