કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સટન્ટ એક્ટ, 1985 વર્તમાનમાં ક્યા મંત્રાલયના અધિકાર ક્ષેત્રમાં આવે છે. સહકાર મંત્રાલય સંરક્ષણ મંત્રાલય નાણાં મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સહકાર મંત્રાલય સંરક્ષણ મંત્રાલય નાણાં મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ડેરી અને પશુપાલન મંત્રાલયે ક્યા શહેરમાં ‘વન હેલ્થ' પાયલટ પ્રોજેક્ટ લૉન્ચ કર્યો ? બેંગલુરુ પુણે હૈદરાબાદ ચેન્નાઈ બેંગલુરુ પુણે હૈદરાબાદ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2021ની શરૂઆત ક્યાથી થઈ ? ભોપાલ (મધ્ય પ્રદેશ) બેંગલુરુ (કર્ણાટક) પંચકુલા (હરિયાણા) અમૃતસર (પંજાબ) ભોપાલ (મધ્ય પ્રદેશ) બેંગલુરુ (કર્ણાટક) પંચકુલા (હરિયાણા) અમૃતસર (પંજાબ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) યુરોપના સૌથી મોટા સ્ટાર્ટ-અપ સંમેલન વિવાટેક (Vivatech)માં ક્યા દેશને 'કન્ટ્રી ઓફ ધ યર’ તરીકે માન્યતા આપવામાં આવી ? જાપાન અમેરિકા ઈંગ્લેન્ડ ભારત જાપાન અમેરિકા ઈંગ્લેન્ડ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નેશનલ હાઈવે ઑથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ ક્યા રાજ્યમાં 105 કલાક અને 33 મિનિટમાં 75 કિલોમીટર રોડ બનાવી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો ? મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ‘ACB 14400' નામની એપ લૉન્ચ કરી ? મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ કેરળ ગુજરાત મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ કેરળ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP