કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘વિશ્વ ઓઝોન દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 16 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશે એશિયા-પ્રશાંત મુક્ત વ્યાપાર સમૂહમાં સામેલ થવા માટે આવેદન કર્યું છે ? પાકિસ્તાન ચીન દક્ષિણ કોરિયા રશિયા પાકિસ્તાન ચીન દક્ષિણ કોરિયા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વિશ્વના સૌથી ઉંચા ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્દઘાટન હિમાચલ પ્રદેશના કયા સ્થળે કરવામાં આવ્યું છે ? સોલન શિમલા કાઝા મંડી સોલન શિમલા કાઝા મંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ગુજરાતમાંથી સૌપ્રથમ વખત કઈ પ્રોડક્ટને GI ટેગ આપવામાં આવ્યો હતો ? સંખેડા ફર્નિચર કચ્છી ભરત જામનગરની બાંધણી પાટણના પટોળા સંખેડા ફર્નિચર કચ્છી ભરત જામનગરની બાંધણી પાટણના પટોળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશના વડાપ્રધાનને SDG પ્રોગ્રેસ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ? નેપાળ શ્રીલંકા ભૂટાન બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા ભૂટાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે નવી ફીચર 'Super Follows' લોન્ચ કર્યું ? ટ્વિટર ગૂગલ ઈન્સ્ટાગ્રામ ફેસબુક ટ્વિટર ગૂગલ ઈન્સ્ટાગ્રામ ફેસબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP