ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક (અમદાવાદ)ની સ્થાપના કોણે કરી હતી ?

ભીખુભાઈ ભાવસાર
નંદન મહેતા
રવિશંકર રાવળ
ત્રિભોવનદાસ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પાટણના પટોળાંની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી ?

સિધ્ધરાજ જયસિંહના
વનરાજ ચાવડાના
ભીમદેવના
મૂળરાજ સોલંકીના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જિલ્લા વિકાસ બોર્ડના અધ્યક્ષ કોણ હોય છે ?

જિલ્લા વિકાસ અધિકારી
જિલ્લા પ્રમુખ
વિકાસ કમિશ્નર
કલેકટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP