ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંબાજી પાસે આવેલ કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ? તેજપાળ વસ્તુપાળ વિમલમંત્રી અનુપમાદેવી તેજપાળ વસ્તુપાળ વિમલમંત્રી અનુપમાદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધી કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમ માટનું નીચેનું કયું વિધાન સાચું છે ? પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી. બંન્ને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી. પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી. કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો. પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી. બંન્ને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી. પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી. કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? ભરતેશ્વર બાહુબલિરાસ - વજ્રસેન પંચપાંડવ ચરિત્ર રાસ - શાલિભદ્રસૂરિ હંસરાજ-વચ્છરાજ ચઉપઈ-વિજય ભટ્ટ હંસાઉલી-અસાઈત ઠાકર ભરતેશ્વર બાહુબલિરાસ - વજ્રસેન પંચપાંડવ ચરિત્ર રાસ - શાલિભદ્રસૂરિ હંસરાજ-વચ્છરાજ ચઉપઈ-વિજય ભટ્ટ હંસાઉલી-અસાઈત ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકીકાળ દરમિયાન મુખ્ય વહીવટી એકમ નીચેના પૈકી કયું હતું ? પથક મંડલ રાષ્ટ્ર પ્રદેશ પથક મંડલ રાષ્ટ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ત્રિમૂર્તિ મંદિર કયાં આવેલું છે ? વિજાપુર બિલખા નારગોલ અડાલજ વિજાપુર બિલખા નારગોલ અડાલજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની રચના કયા મુખ્યમંત્રીએ કરી હતી ? જીવરાજ મહેતા હિતેન્દ્રભાઈ દેસાઈ બાબુભાઈ પટેલ ઘનશ્યામભાઈ ઓઝા જીવરાજ મહેતા હિતેન્દ્રભાઈ દેસાઈ બાબુભાઈ પટેલ ઘનશ્યામભાઈ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP