ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સિદ્ધરાજ જયસિંહે સોરઠ જીતી ત્યાં ___ દંડનાયક તરીકે નિમણૂંક કરી જેણે ગિરનાર પર મંદિર નિર્માણ કરાવ્યું.

શાંતુ મહેતા
મુંજાલ મહેતા
કેશવમંત્રી
સજ્જન મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

શામળદાસ કોલેજ-ભાવનગર
બહાઉદ્દીન કોલેજ-જુનાગઢ
રાજકુમાર કોલેજ-જામનગર
એન્ડ્રુઝ લાઈબ્રેરી-સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP