GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
1991 ની ઔદ્યોગિક નીતિ અન્વયે ___ લાખથી વધુ વસ્તી ધરાવતા સ્થળે પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સ્થાપી શકાશે નહીં.

10 લાખ
1 લાખ
1 કરોડ
10 કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે ?

ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજા પરથી પસાર થઈ શકે છે.
જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજાની નજીક હોય ત્યાં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર હોય છે.
ચુંબકીય ક્ષેત્રરેખાઓની દિશા N થી S તરફ હોય છે.
ચુંબકીય ક્ષેત્રરેખાઓ બંધ ગાળાઓ રચે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો.
ચશમપોશી કરવી

ઘાલમેલ કરવી
આપેલ પૈકી એક પણ નહીં
ભૂલ કરી બેસવું
કાલાવાલા કરવા

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
કેન્દ્ર સરકારની આમ આદમી બીમા યોજના અંતર્ગત કુદરતી મૃત્યુ પર કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ?

રૂ. 50,000/-
રૂ. 1,00,000/-
રૂ. 30,000/-
રૂ. 75,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP