GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) રમેશનો જન્મ છઠ્ઠી માર્ચ, 1993માં થયો હતો. આ જ વર્ષમાં ભારતમાં સ્વતંત્રતા દિવસ ઉજવાયો તે દિવસે શુક્રવાર હતો. તો રમેશનો જન્મ કયા વારે થયો હશે ? ગુરુવાર બુધવાર શનિવાર શુક્રવાર ગુરુવાર બુધવાર શનિવાર શુક્રવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતમાં ડિપોઝીટરી અને કસ્ટોડિયન સેવાઓ માટે ડિપોઝીટરીસ્ એક્ટ કયા વર્ષમાં અમલમાં આવ્યો હતો ? જૂન 1996 ઓગસ્ટ 1999 ઓગસ્ટ 1996 જૂન 1999 જૂન 1996 ઓગસ્ટ 1999 ઓગસ્ટ 1996 જૂન 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતનું ‘રાષ્ટ્રીય સ્મારક' તરીકે કોને ઓળખવામાં આવે છે ? ગેટ વે ઓફ ઇન્ડિઆ ઈન્ડિઆ ગેટ દિલ્હીનો લાલ કિલ્લો તાજમહલ ગેટ વે ઓફ ઇન્ડિઆ ઈન્ડિઆ ગેટ દિલ્હીનો લાલ કિલ્લો તાજમહલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કોઈ ડોક્યુમેન્ટમાંથી ખોટો અક્ષર કાઢી નાખવા માટે કર્સરથી જમણી બાજુનો અક્ષર કયા કમાન્ડથી ડિલીટ થઈ જશે ? માઉસની જમણી કી બે વખત દબાવવાથી બેક સ્પેસ કી દબાવવાથી ડિલીટ કી દબાવવાથી માઉસની ડાબી કી દબાવવાથી માઉસની જમણી કી બે વખત દબાવવાથી બેક સ્પેસ કી દબાવવાથી ડિલીટ કી દબાવવાથી માઉસની ડાબી કી દબાવવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ‘અવેજ વગરનો કરાર રદબાતલ છે’ આ નિયમના અપવાદો નીચેનામાંથી ક્યાં છે ? સ્વૈચ્છિક સેવાઓ માટે વળતર કુદરતી પ્રેમ અને લાગણી આપેલ તમામ એજન્સીનો કરાર સ્વૈચ્છિક સેવાઓ માટે વળતર કુદરતી પ્રેમ અને લાગણી આપેલ તમામ એજન્સીનો કરાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) આપેલા શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો. ‘મૂલ્ય આપ્યા વિના જોવા લીધેલો માલ" અજર શરાફ થાપણ જાંગડ અજર શરાફ થાપણ જાંગડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP