GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 માં વ્યાખ્યામાં જણાવ્યા મુજબ પંચાયતના કાર્યોની યાદી કઈ અનુસૂચિઓમાં દર્શાવેલ છે ? અનુસૂચિ-2 અને 4 અનુસૂચિ-1, 2 અને 3 અનુસૂચિ-3 અને 4 અનુસૂચિ-1 અને 4 અનુસૂચિ-2 અને 4 અનુસૂચિ-1, 2 અને 3 અનુસૂચિ-3 અને 4 અનુસૂચિ-1 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) રૂપિયાની ખરીદ શક્તિ ઘટવાનું મુખ્ય કારણ જણાવો. ભાવ વધારો માંગ વધારો ભાવ ઘટાડો વસ્તી વધારો ભાવ વધારો માંગ વધારો ભાવ ઘટાડો વસ્તી વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) બેઝીક ગ્રાન્ટ પૈકી વહીવટી અને મૂડીગત ખર્ચાઓ માટે મહત્તમ કેટલા % (ટકા) ગ્રાન્ટ વાપરી શકાય ? 9% 10% 8% 11% 9% 10% 8% 11% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) રણજી ટ્રોફી જેના નામથી રમાય છે તે ક્રિકેટ ખેલાડી કયા શહેરના હતા ? રાજકોટ જામનગર વડોદરા ભાવનગર રાજકોટ જામનગર વડોદરા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) The time has come when we all have to work ___ to address the grim situation. union unified united unitedly union unified united unitedly ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેના પૈકી કયું શબ્દ જોડકું સમાનાર્થી શબ્દ દર્શાવે છે ? વિયતિ - બ્રહ્મા વૃંદા - તુલસી શરટ - કાગડો હય - હાથી વિયતિ - બ્રહ્મા વૃંદા - તુલસી શરટ - કાગડો હય - હાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP