Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
ભારતમાં પ્રથમ નેરોગેજ રેલ્વે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો ?

અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ.૧૮૬૩માં
રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ.૧૮૭૨માં
ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ.૧૮૫૩માં
ડભોઈ અને મિયાગામ વચ્ચે ઇ.સ.૧૮૬૨માં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
નવા ઉધોગ શરૂ કરનાર સાહસિકોને મદદ માટે ભારત સરકાર દ્વારા કર્યું અભિયાન શરૂ કરવામાં આવ્યું ?

મેક ઈન ઈન્ડિયા
ડિજિટલ ઈન્ડિયા
સ્ટાર્ટઅપ ઈન્ડિયા
સ્ટાન્ડર્ડ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
BIS નું પૂરું નામ ___ છે.

બાયપાસ ઇન સિટી
બોમ્બે ઇન્ટેલિજન્સ સેલ
બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ
બ્યુરો ઓફ ઈન્ટેલિજન્સ સેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરોનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે ?

ટિપ્પણી નૃત્ય
મેરાયો નૃત્ય
ગોફગૂંથણ નૃત્ય
મરચી નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
'પાકે ઘડે કાંઠા ન ચડે' કહેવતનો અર્થ શોધો.

બે ક્રિયાઓ એકસાથે ન થાય
ઘડો કાચો હોય ત્યારે કાંઠો ચડાવવો
નિર્જન સ્થળે જાહેરાતનો શું અર્થ
મોટી ઉંમરે નવું શીખી ન શકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP