Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
તાજેતરમાં સ્મૃતિ ઈરાનીનું નામ કયા મંત્રી તરીકે રાખવામાં આવ્યું છે ?

સ્ત્રીઓ અને બાળ વિકાસ
લઘુમતી બાબતો
માનવ સંસાધન વિકાસ
રેલ્વે મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત રાજ્યના ગામોને ૩-ફેઝ વિજપુરવઠા ચોવીસ કલાક માટે પૂરો પાડવામાં આવે છે ?

ગ્રામ વિજક્રાંતિ યોજના
જ્યોતિ ગ્રામ યોજના
ગ્રામ ઉજાલા યોજના
દિપક્રાંતિ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP