Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) એલ્યુમિનિયમ કઈ ધાતુમાંથી મેળવવામાં આવે છે ? સીસું બોક્સાઈટ તાંબુ મેંગેનીઝ સીસું બોક્સાઈટ તાંબુ મેંગેનીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) મનરેગા (MGNREGA) યોજના નું પુરૂ નામ જણાવો. મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરટી એજન્સી. મહાત્મા ગાંધી નેશનલ રેગ્યુલર એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ આપેલ પૈકી એક પણ નહીં મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરટી એજન્સી. મહાત્મા ગાંધી નેશનલ રેગ્યુલર એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ આપેલ પૈકી એક પણ નહીં મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) જો કોઈ સાંકેતિક ભાષામાં RAJU ને VENY લખવામાં આવે છે તો MAYUR નો કોડ શું થશે ? QECYV QEYCV VYECQ CEQVY QECYV QEYCV VYECQ CEQVY ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'કંઠે ભુજાઓ રોપવી' - રૂઢિપ્રયોગનો અર્થ શોધો. અતિશય દુઃખ આવી પડવું ગળામાં હાર પહેરાવવો કંઠમાળનો રોગ થવો ભાવભીનું સ્વાગત કરવું અતિશય દુઃખ આવી પડવું ગળામાં હાર પહેરાવવો કંઠમાળનો રોગ થવો ભાવભીનું સ્વાગત કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) પંચાયતી રાજ વિષય ભારતનાં બંધારણની કઈ યાદીમાં છે ? કેન્દ્ર યાદી રાજ્ય યાદી રાષ્ટ્રપતિ યાદી સમર્તી યાદી કેન્દ્ર યાદી રાજ્ય યાદી રાષ્ટ્રપતિ યાદી સમર્તી યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) નવા ઉધોગ શરૂ કરનાર સાહસિકોને મદદ માટે ભારત સરકાર દ્વારા કર્યું અભિયાન શરૂ કરવામાં આવ્યું ? સ્ટાર્ટઅપ ઈન્ડિયા ડિજિટલ ઈન્ડિયા સ્ટાન્ડર્ડ ઈન્ડિયા મેક ઈન ઈન્ડિયા સ્ટાર્ટઅપ ઈન્ડિયા ડિજિટલ ઈન્ડિયા સ્ટાન્ડર્ડ ઈન્ડિયા મેક ઈન ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP