પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ શિક્ષાના પ્રકારો કઈ કલમમાં જણાવેલ છે ? 7 5 6 8 7 5 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતના સભાસદો એટલે ? ગામના તમામ લોકો ગામની પુખ્ત વયની વ્યક્તિ ગામની મતદાર યાદીમાં નામ હોય તે લોકો ગામ પંચાયતના સભ્યો ગામના તમામ લોકો ગામની પુખ્ત વયની વ્યક્તિ ગામની મતદાર યાદીમાં નામ હોય તે લોકો ગામ પંચાયતના સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા પંચાયતમાં સભ્યોની સંખ્યા નક્કી કરવા ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવેલ છે ? 11 (5) 11 (1) 11 (4) 11 (3) 11 (5) 11 (1) 11 (4) 11 (3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં અનુક્રમે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે ? 8 અને 16 7 અને 9 5 અને 15 7 અને 15 8 અને 16 7 અને 9 5 અને 15 7 અને 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) 'પેસા' PESA નાં આદર્શ નિયમોને કારણે ગામની ગ્રામસભાને કઈ બાબતો માટે વિશેષ અધિકારો મળશે ? ગૌણ ખનીજ ઉત્ખનન જમીન અને જમીન સંપાદન ગૌણ વનપેદાશોની માલિકી આપેલ તમામ બાબતો ગૌણ ખનીજ ઉત્ખનન જમીન અને જમીન સંપાદન ગૌણ વનપેદાશોની માલિકી આપેલ તમામ બાબતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર રાજ્યના જિલ્લાઓ વચ્ચે સામાજિક અને આર્થિક અસમાનતા ઘટાડવા માટે પછાત જિલ્લાઓને ખાસ ગ્રાન્ટ આપવા માટે ક્યા ફંડનો ઉપયોગ કરવામાં આવે છે ? જિલ્લા સમકારી ફંડ જિલ્લા વિકાસ ફંડ રાજ્ય સમકારી ફંડ જિલ્લા ગામ ઉત્તેજન ફંડ જિલ્લા સમકારી ફંડ જિલ્લા વિકાસ ફંડ રાજ્ય સમકારી ફંડ જિલ્લા ગામ ઉત્તેજન ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP