GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત પંચાયત (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ શિક્ષા (penalties) ના પ્રકારો કઈ કલમમાં જણાવેલ છે ? 6 7 8 5 6 7 8 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) વાર્ષિક ગણોત હક્ક વિરુદ્ધનો પુરાવો ન હોય તો ગણોતનો હક્ક ક્યારે પૂરો થાય છે એવું માની લઈ શકાય ? 31 ડિસેમ્બર 31 માર્ચ 30 સપ્ટેમ્બર 30 જૂન 31 ડિસેમ્બર 31 માર્ચ 30 સપ્ટેમ્બર 30 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) સામાન્ય રીતે રાજ્યપત્રિત અને બિનરાજયપત્રિત સરકારી કર્મચારીઓની સેવાપોથી કેટલી નકલોમાં રાખવામાં આવે છે ? 1 4 2 3 1 4 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) વિરોધી અર્થવાળો શબ્દ લખો : 'વ્યષ્ટિ' કષ્ટિ સૃષ્ટિ સમષ્ટિ દ્રષ્ટિ કષ્ટિ સૃષ્ટિ સમષ્ટિ દ્રષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'ટચલી આંગળી પાસેની આંગળી' પ્રથમા તર્જની અનામિકા મધ્યમા પ્રથમા તર્જની અનામિકા મધ્યમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત પંચાયત સેવા (વર્તણૂક) નિયમો 1998 મુજબ પંચાયત કર્મચારી પાસેથી જે અપેક્ષાઓ રાખવામાં આવે છે તે કયા નિયમમાં જણાવેલ છે ? 2 3 5 4 2 3 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP