Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું હતું ? ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ બંધારણીય સલાહકાર બી.એન. રાવ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ બંધારણીય સલાહકાર બી.એન. રાવ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'કલ્પવૃક્ષ' સમાસ ઓળખાવો. દ્વિગુ મધ્યમપદલોપી ઉપપદ તત્પુરુષ દ્વિગુ મધ્યમપદલોપી ઉપપદ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'સાયર' શબ્દનું શિષ્ટ રૂપ શું છે ? મૈત્રી પિયર સમુદ્ર ઝરમર મૈત્રી પિયર સમુદ્ર ઝરમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) નીચેના પૈકી કોને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો છે ? સાં.જે. પટેલ ગિજુભાઈ બધેકા જગદીશ ભટ્ટ ઈશ્વર પરમાર સાં.જે. પટેલ ગિજુભાઈ બધેકા જગદીશ ભટ્ટ ઈશ્વર પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યારે દેખાયો હતો ? ઈ.સ. 1976 ઈ.સ. 1988 ઈ.સ. 1986 ઈ.સ. 1966 ઈ.સ. 1976 ઈ.સ. 1988 ઈ.સ. 1986 ઈ.સ. 1966 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'નીતા કેવું સરસ ગાય છે. ' નુ ભાવે વાક્ય ક્યું તે શોધી બતાવો. નીતા કેવું સરસ ગાતી હતી. નીતાથી કેવું સરસ ગવાય છે ? નીતાથી સારું જ ગવાશે. નીતાએ સરસ ગાવા પ્રયત્ન કર્યો. નીતા કેવું સરસ ગાતી હતી. નીતાથી કેવું સરસ ગવાય છે ? નીતાથી સારું જ ગવાશે. નીતાએ સરસ ગાવા પ્રયત્ન કર્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP