ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનું કયું બંદર દેશના સૌપ્રથમ ખાનગી બંદર તરીકે 1998થી કામ કરતું થયું છે ? કંડલા દહેજ ધોલેરા પીપાવાવ કંડલા દહેજ ધોલેરા પીપાવાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કચ્છ જિલ્લામાં આવેલા પ્રાન્ઘો વિસ્તારમાંથી શું મળી આવે છે ? ડાયનાસોર ના અવશેષો જીપ્સમ અશુદ્ધ લોખંડ લિગ્નાઇટ કોલસો ડાયનાસોર ના અવશેષો જીપ્સમ અશુદ્ધ લોખંડ લિગ્નાઇટ કોલસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચે દર્શાવેલ સ્થળો પૈકી કયા સ્થળે મત્સ્યબીજ ઉત્પાદન કેન્દ્ર આવેલ નથી ? પીપોદરા પાલણ લીંગડા ઓખા પીપોદરા પાલણ લીંગડા ઓખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કચ્છનો ડુંગરાળ વિસ્તાર કેવા પ્રકારના ખડકો ધરાવે છે ? અગ્નિકૃત જલનિર્મિત વિકૃત પ્રસ્તર અગ્નિકૃત જલનિર્મિત વિકૃત પ્રસ્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી ગુજરાતના કયા જિલ્લામાં મેન્ગ્રુવ જંગલો જોવા મળતા નથી ? કચ્છ જુનાગઢ જામનગર ડાંગ કચ્છ જુનાગઢ જામનગર ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર ધીણોધર કચ્છના કયા તાલુકામાં આવેલ છે ? નખત્રાણા મુંદ્રા અબડાસા ભૂજ નખત્રાણા મુંદ્રા અબડાસા ભૂજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP