GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિના (કાર્યો) નિયમો 1998 મુજબ સીધી ભરતી વખતે પસંદગી સમિતિએ નીચેના પૈકી કઈ બાબતો ધ્યાને લેવાની રહે છે ? અહીં દર્શાવેલ બધી જ બાબતો પસંદગી પામેલ ઉમેદવારોની યાદી પંચાયતને મોકલવી સંબંધિત વિસ્તારમાં પુરતી, બહોળી પ્રસિદ્ધિ કરવી અરજીઓ ઉપર વિચારણા કરીને; લેખિત પરીક્ષા લેવી અહીં દર્શાવેલ બધી જ બાબતો પસંદગી પામેલ ઉમેદવારોની યાદી પંચાયતને મોકલવી સંબંધિત વિસ્તારમાં પુરતી, બહોળી પ્રસિદ્ધિ કરવી અરજીઓ ઉપર વિચારણા કરીને; લેખિત પરીક્ષા લેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) રણજી ટ્રોફી જેના નામથી રમાય છે તે ક્રિકેટ ખેલાડી કયા શહેરના હતા ? જામનગર રાજકોટ વડોદરા ભાવનગર જામનગર રાજકોટ વડોદરા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગ્રામપંચાયતની બેઠકમાં મહત્તમ કેટલા લોકોને ખાસ નિમંત્રિત તરીકે બોલાવી શકાય ? 2 5 4 3 2 5 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 માં 'જાહેર ફરજ'ની વ્યાખ્યા કઈ કલમમાં કરવામાં આવેલી છે ? 2(ખ) 2(ગ) 2(ક) 2(ઘ) 2(ખ) 2(ગ) 2(ક) 2(ઘ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) જાહેર રસ્તા અને ખુલ્લી જગ્યાઓ ઉપર નડતર અને દબાણ દૂર કરવાના અધિકાર ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમ હેઠળ ગ્રામપંચાયતને આપવામાં આવેલ છે ? 102 104 103 105 102 104 103 105 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) બેઝીક ગ્રાન્ટ પૈકી વહીવટી અને મૂડીગત ખર્ચાઓ માટે મહત્તમ કેટલા % (ટકા) ગ્રાન્ટ વાપરી શકાય ? 8% 9% 10% 11% 8% 9% 10% 11% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP