પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિના (કાર્યો) નિયમો 1998 મુજબ સીધી ભરતી વખતે પસંદગી સમિતિએ નીચેના પૈકી કઈ બાબતો ધ્યાને લેવાની રહે છે ? અરજીઓ ઉપર વિચારણા કરીને; લેખિત પરીક્ષા લેવી અહીં દર્શાવેલ બધી જ બાબતો સંબંધિત વિસ્તારમાં પુરતી, બહોળી પ્રસિદ્ધિ કરવી પસંદગી પામેલ ઉમેદવારોની યાદી પંચાયતને મોકલવી અરજીઓ ઉપર વિચારણા કરીને; લેખિત પરીક્ષા લેવી અહીં દર્શાવેલ બધી જ બાબતો સંબંધિત વિસ્તારમાં પુરતી, બહોળી પ્રસિદ્ધિ કરવી પસંદગી પામેલ ઉમેદવારોની યાદી પંચાયતને મોકલવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) 'પંચાયતી રાજ એ પ્રજાની ઉન્નતિ માટેનો રસ્તો છે' આ વિધાન કોણે કહ્યું છે ? મહાત્મા ગાંધી ઝીણાભાઈ દરજી સુરિન્દરકુમાર ડે અન્ના હજારે મહાત્મા ગાંધી ઝીણાભાઈ દરજી સુરિન્દરકુમાર ડે અન્ના હજારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત મૂલ્કી સેવા (નોકરી સામાન્ય શરતો) નિયમો 2002માં 'ફરજ' ની વ્યાખ્યા કયા પ્રકરણમાં આપેલી છે ? પ્રકરણ -1 પ્રકરણ -3 પ્રકરણ -2 પ્રકરણ -4 પ્રકરણ -1 પ્રકરણ -3 પ્રકરણ -2 પ્રકરણ -4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતી રાજમાં પંચાયતના ત્રણેય સ્તરે પંચાયતોમાં ___ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. 50% 45% 100% 30% 50% 45% 100% 30% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતના સરપંચ કયા રાજ્યમાં 'ચેરપર્સન' તરીકે ઓળખાય છે ? કર્ણાટક સિક્કિમ અરુણાચલ પ્રદેશ કેરલ કર્ણાટક સિક્કિમ અરુણાચલ પ્રદેશ કેરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા પંચાયતની કઈ સમિતિ સામેની અપીલ જિલ્લા પંચાયતની અપીલ સમિતિમાં થઈ શકતી નથી ? આરોગ્ય શિક્ષણ સામાજિક ન્યાય કારોબારી આરોગ્ય શિક્ષણ સામાજિક ન્યાય કારોબારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP