• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
___ધંધાદારી આલમના આત્માનો વાલી છે.

ઑડિટર
સેક્રેટરી
અન્વેષક
અર્થશાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
'વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા' પક્તિમાં કયો છંદ છે ?

શિખરિણી
વસંતતિલકા
પૃથ્વી
મંદાક્રાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
રાહુલનો એક હરોળમાં આગળથી ક્રમ 7મો અને પાછળથી ક્રમ 17મો છે તો, હરોળમાં કુલ કેટલા બાળકો હશે ?

34
10
23
24

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
આંખ : ગ્લુકોમા : : દાંત : ___

ગોઈટર
સિફિલીસ
પાયોરીયા
અસ્થમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
ભારત સરકારે કયા વર્ષમાં બળવંતરાય મહેતા સમિતિની રચનાના કરી ?

ઓગષ્ટ 1947
જાન્યુઆરી 1947
ડિસેમ્બર 1957
જાન્યુઆરી 1957

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
સાચી જોડણી શોધો.

પૂર્ણાહૂતી
પુર્ણાહૂતી
પૂર્ણાહુતિ
પૂર્ણાહુતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE

  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) કૃદંત ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કહેવત (Proverb) DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) Talati Practice MCQ Part - 4

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US