Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
મહાગુજરાત સીમા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

કસ્તુરભાઈ લાલભાઈ
ભાઈલાલભાઈ પટેલ
પુરૂષોત્તમદાસ
અમૃતલાલ શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
શ્રી હરિકોટા (આંધ્રપ્રદેશ) શા માટે જાણીતું છે ?

ઉપગ્રહ છોડવા માટે
મંદિરો માટે
જળવિવાદ માટે
કુંભમેળા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
ગુજરાતનો સૌથી મોટો મહેલ ક્યો છે ?

પ્રાગ મહેલ (ભૂજ)
વિજય પેલેસ (માંડવી)
લક્ષ્મી વિલાસ પેલેસ (વડોદરા)
સયાજી પેલેસ (વડોદરા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP