Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) શ્રેણી પુરી કરો.2, 10, 30, 68, ? 142 138 130 140 142 138 130 140 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) પોલીયો શેનાથી થાય છે ? બેક્ટેરિયા વાયરસ મચ્છર ફૂગ બેક્ટેરિયા વાયરસ મચ્છર ફૂગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) વાસ્કો-દ-ગામા ભારતમાં દરિયાઈ માર્ગે આવનાર પ્રથમ યુરોપીયન હતો. તેના માટે કયું વિધાન સાચું નથી ? તેણે ભારતની બે વખત મુલાકાત લીધી હતી. એક ગુજરાતીએ તેને મોમ્બાસાથી ભારતનો રસ્તો બતાવ્યો હતો. તે 1498 માં ભારતના કાલીકટ ખાતે આવ્યો હતો. તે ડચ હતો. તેણે ભારતની બે વખત મુલાકાત લીધી હતી. એક ગુજરાતીએ તેને મોમ્બાસાથી ભારતનો રસ્તો બતાવ્યો હતો. તે 1498 માં ભારતના કાલીકટ ખાતે આવ્યો હતો. તે ડચ હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) કયો વેદ સૌથી જૂનો મનાય છે ? અથર્વવેદ યજુર્વેદ ઋગ્વેદ સામવેદ અથર્વવેદ યજુર્વેદ ઋગ્વેદ સામવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) શ્રેણી પુરી કરો.11, 16, 23, 32, 43, ? 56 54 55 57 56 54 55 57 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જેસોર અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે ? કચ્છ સાબરકાંઠા પાટણ બનાસકાંઠા કચ્છ સાબરકાંઠા પાટણ બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP