જો આ પ્રશ્ન વિકલ્પ લઈ કરવામાં આવે તો સહેલાઈથી કરી શકાય. વિકલ્પ (A) 5 કિ.મી./કલાક
જો મૂળ ઝડપ 5 કિ.મી./કલાકની હોય તો વધારેલી ઝડપ (5 + 2) = 7 કિ.મી./કલાકની હોય.
5 કિ.મી. /કલાકની ઝડપે લાગતો સમય = 35/5 = 7 કલાક
7 કિ.મી./ કલાકની ઝડપે લાગતો સમય =35/7 = 5 કલાક
અહીં સમયનો તફાવત = 7 – 5 = 2 કલાક છે. જે પ્રશ્નમાં આપેલ છે. તેથી વિકલ્પ (A) સાચો જવાબ છે.