સમય અને અંતર (Time and Distance)
ત્રણ બસની ઝડપ 2 : 3 : 4 ના ગુણોત્તરમાં છે. એક સરખું અંતર કાપવા માટે નીચેમાંથી કયો ગુણોત્તર મુજબ સમય લાગશે.

2 : 3 : 4
6 : 4 : 3
4 : 3 : 6
4 : 3 : 2

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
60 કિ.મી./કલાકની ઝડપે ચાલતી એક ટ્રેન સિગ્નલને 6 સેકન્ડમાં પસાર કરે છે. તો ટ્રેનની લંબાઈ કેટલી ?

600 મીટર
60 મીટર
100 મીટર
36 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
એક બસની ઝડપ 50 Km/hr છે અને ટ્રેનની ઝડપ 60 Km/hr છે. બસ ડ્રાઈવરે 200 Km નું અંતર કાપ્યું ત્યાર પછી સૂચના મળી કે તેને ટ્રેનના સમયે જ બસને પણ 300 Km નું અંતર પુરું કરવાનું છે તો બસ ડ્રાઈવરે છેલા 100 Km નું અંતર કાપવા બસની ઝડપ કેટલી રાખવી પડે ?

60 Km/hr
140 Km/hr
100 Km/hr
110 Km/hr

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
એક વાહન 60 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી 3 કલાક મુસાફરી કરે છે. આ વાહનને પરત આવવા માટે 2 કલાકનો સમય આપવામાં આવે તો પરત આવતા ગતિ કેટલી રાખવી પડશે ?

90
45
30
180

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
વિનોદ કાર દ્વારા 420 kmની મુસાફ૨ી 5 hr. 15min. માં પૂરી કરે છે. પ્રથમ 1/4 અંતર 60 km/hr ની ઝડપે કાપે છે. બાકીનું અંતર કઈ ઝડપે કાપ્યું હશે ?

90 km/hr
100 km/hr
105 km/hr
85 km/hr

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP