Talati Practice MCQ Part - 6
વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે ?

અનુ. 168
અનુ. 123
અનુ. 210
અનુ. 213

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી નડિયાદમાં ___ સ્થળે રોકાયા હતા કે જ્યાંથી સત્યાગ્રહને લગતી તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવતી.

ગોપાળદાસની હવેલી
હિન્દુ અનાથ આશ્રમ
મોહનલાલ પંડ્યાનું મકાન
સંતરામ મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મેગ્સેસે ઍવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા ?

ઈલાબેન ભટ્ટ
મહાત્મા ગાંધી
આચાર્ય વિનોબા ભાવે
ત્રિભુવનદાસ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : વરસાદની ઝીણી છાંટ

મૂશળધાર
સાંબેલાધાર
પર્જન્ય
ફરફર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP