કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ લેપર્ડ-2 યુદ્ધ ટેન્ક ક્યા દેશ સાથે સંબંધિત છે ? જર્મની UK ફ્રાન્સ જાપાન જર્મની UK ફ્રાન્સ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) રાષ્ટ્રીય પ્રવાસન દિવસ (National Tourism Day) ક્યારે મનાવાય છે ? 27 જાન્યુઆરી 25 જાન્યુઆરી 26 જાન્યુઆરી 24 જાન્યુઆરી 27 જાન્યુઆરી 25 જાન્યુઆરી 26 જાન્યુઆરી 24 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યનું જગા મિશને વર્લ્ડ હેબિટેટ એવોર્ડ્સ 2023 જીત્યો ? રાજસ્થાન કર્ણાટક મહારાષ્ટ્ર ઓડિશા રાજસ્થાન કર્ણાટક મહારાષ્ટ્ર ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં ડૉ.શ્યામાપ્રસાદ મુખરજી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વોટર એન્ડ સેનિટેશન (DSPM-NIWAS)નું ઉદ્ઘાટન કર્યું ? પ.બંગાળ રાજસ્થાન આંધ્ર પ્રદેશ ઓડિશા પ.બંગાળ રાજસ્થાન આંધ્ર પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) એપ્રિલ 2023માં G20 સ્પેસ 20 કાર્યક્રમની મેજબાની ક્યું શહેર કરશે ? રાંચી મુંબઈ અગરતલા શિલોંગ રાંચી મુંબઈ અગરતલા શિલોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સ્થાનિક રીતે સદાંગમન તરીકે જાણીતી બતકની દુર્લભ પ્રજાતિ ગ્રેટર સ્કૂપ 94 વર્ષ બાદ ક્યા રાજ્યના વિષ્ણુપુર જિલ્લામાં સ્થિત લોટક સરોવરમાં જોવા મળી ? આંધ્ર પ્રદેશ મણિપુર મધ્ય પ્રદેશ મેઘાલય આંધ્ર પ્રદેશ મણિપુર મધ્ય પ્રદેશ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP