સમય અને કામ (Time and Work)
2 પુરુષો અને 7 છોક૨ાઓ એક કામ 14 દિવસમાં પૂરું કરે છે. 3 પુરુષો અને 8 છોકરાઓ તે જ કામ 11 દિવસમાં ક૨ી શકે છે, તો 8 પુરુષો અને 6 છોકરાઓ તે જ કામનું ત્રણ ગણું કામ કેટલા દિવસમાં પૂરું કરે ?
સમય અને કામ (Time and Work)
એક છાત્રાલયના કોઠા૨માં 280 વિદ્યાર્થીને 30 દિવસ ચાલે તેટલું અનાજ છે. જો 20 નવા વિધાર્થીઓ દાખલ થાય તો, તે અનાજ કેટલા દિવસ ચાલે ?
સમય અને કામ (Time and Work)
રમેશભાઈ 12 દિવસમાં એક ખાડો ખોદે છે. રાજેશભાઈ તે જ માપનો ખાડો 8 દિવસાં ખોદે છે. તો બંનેને ભેળા મળી 5 ખાડા ખોદતા કેટલા દિવસ લાગે ?
એક ખાડો ખોદવા લાગતો સમય = 24/5
પાંચ ખાડા ખોદતા લાગતો સમય = 24/5 × 5 = 24 દિવસ
સમય અને કામ (Time and Work)
એક કામમાં A એ B કરતા બમણો ઝડપી છે. બંને ભેગા મળીને તે કામ 24 દિવસમાં પુરું કરે છે. તો A ને એકલાને તે કામ પૂરું કરતાં કેટલા દિવસ લાગે ?