સામાન્ય વિજ્ઞાન (General Science) અગ્નિ-2 મિસાઇલનું ક્ષમતા કેન્દ્ર કેટલું છે ? 5000 કિમી 500 કિમી 2000 કિમી 3000 કિમી 5000 કિમી 500 કિમી 2000 કિમી 3000 કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પારો ગરમ થવાની ઘટના એ ઉષ્માના સંચરણની કઈ રીત છે ? ઉષ્માવહન ઉષ્મા ભ્રમણ ઉષ્માનયન ઉષ્મા વિકિરણ ઉષ્માવહન ઉષ્મા ભ્રમણ ઉષ્માનયન ઉષ્મા વિકિરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓઝોન સ્તર ક્યાં વિકિરણોનું શોષણ કરે છે ? પારજાંબલી પારકત અલ્ટ્રાસોનિક ઈન્ફ્રાસોનિક પારજાંબલી પારકત અલ્ટ્રાસોનિક ઈન્ફ્રાસોનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગર્ભાધાનથી જન્મ સુધીના માનવબાળનો વિકાસ થતા આશરે કેટલા દિવસ લાગે છે ? 200 320 280 220 200 320 280 220 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બાળકને ઝાડા શરૂ થતાં જ ઓ.આર.એસ. સાથે શેની ગોળી આપવાની ભલામણ કરવામાં આવી છે ? આયોડિન ઝીંક કેલ્શિયમ પોટેશિયમ આયોડિન ઝીંક કેલ્શિયમ પોટેશિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાહનોમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ? અંતર્ગોળ બહિર્ગોળ સપાટ ખરબચડા અંતર્ગોળ બહિર્ગોળ સપાટ ખરબચડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP