સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.2, A, 9, B, 6, C, 13, D, ___ 19 9 10 12 19 9 10 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી (PERDA) નું મુખ્ય મથક ક્યાં છે ? નવી દિલ્હી ભોપાલ મુંબઈ અમદાવાદ નવી દિલ્હી ભોપાલ મુંબઈ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) અવમૂલ્યનથી નીચેનામાંથી કઈ અસર ઉદ્ભવે ? આપેલ પૈકી એક પણ નહીં આયાતો મોંઘી બને નિકાસો સસ્તી બને આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં આયાતો મોંઘી બને નિકાસો સસ્તી બને આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ગાણિતિક રીતે સીમાંત તુષ્ટીગુણને નીચે મુજબ દર્શાવી શકાય- MU = U/X MU = ∆U / ∆X MU = X/U MU = ∆X / ∆U MU = U/X MU = ∆U / ∆X MU = X/U MU = ∆X / ∆U ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીચેના પૈકી કઈ બેંક રાષ્ટ્રીયકૃત (Nationalised) બેંક નથી ? વિજયા બેન્ક આઈ.સી.આઈ.સી.આઈ. બેંક દેના બેન્ક બેંક ઓફ બરોડા વિજયા બેન્ક આઈ.સી.આઈ.સી.આઈ. બેંક દેના બેન્ક બેંક ઓફ બરોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'પરવારી જવું' રૂઢિપ્રયોગ કયો અર્થ સૂચવે છે ? કામમાં છુટકારો મેળવવો કામ પૂરું કરવા ઉતાવળ કરવી બધાજ કામ પૂરા કરી નવરા થવું બધા કામ પૂરાં કરવાં કામમાં છુટકારો મેળવવો કામ પૂરું કરવા ઉતાવળ કરવી બધાજ કામ પૂરા કરી નવરા થવું બધા કામ પૂરાં કરવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP