Gujarat Police Constable Practice MCQ 2 વ્યક્તિઓ A ના ઘરમાં ચોરી કરવા પ્રવેશ કરે છે અને તેને રોકતા A પર લોખંડના સળિયાથી હુમલો કરી રોકડ લઈ જાય છે તે કયો ગુનો કરે છે? ચોરી ઘરફોડી લૂંટ ધાડ ચોરી ઘરફોડી લૂંટ ધાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ માર્ચ 2022 સુધી માર્કેટ કેપિટાલાઇઝેશનની બાબતે વૈશ્વિક યાદીમાં ભારતનું સ્થાન કેટલામું છે ? પાંચમું બીજું ચોથું ત્રીજું પાંચમું બીજું ચોથું ત્રીજું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ MS - Wordમાં પેજને ઊભુ દર્શાવવા માટે કયા વિકલ્પોનો ઉપયોગ કરવામાં આવે છે ? Portrait Row Landscape Column Portrait Row Landscape Column ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ઇન્ડીયન પીનલ કોડ પ્રમાણે પ્રાણીનું મૃત્યુ નિપજાવવામાં આવે તો તેને શું કહેવાય ? વધ ગણાય ખૂન ન કહી શકાય ખૂન કહી શકાય એક પણ નહીં વધ ગણાય ખૂન ન કહી શકાય ખૂન કહી શકાય એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ઈલેક્ટ્રિક સિગ્નલને પ્રકાશ સ્વરૂપે ફેરવીને મોકલવા માટે ક્યા પ્રકારના કેબલ્સનો ઉપયોગ થાય છે? Fiber Optic Cable Twisted Pair Cable Co-axial Cable Telephone Cable Fiber Optic Cable Twisted Pair Cable Co-axial Cable Telephone Cable ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ હથેળીમાં સમાઇ શકે તેવા કમ્પ્યુટર ___ તરીકે ઓળખાય છે. પામટોપ પર્સનલ કમ્પ્યુટર લેપટોપ આપેલ પૈકી એક પણ નહીં પામટોપ પર્સનલ કમ્પ્યુટર લેપટોપ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP