એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
અમીતને તેના પિતાએ આપેલી રકમમાંથી 20% રકમના પુસ્તકો અને ૨૫% રકમની નોટબુક, કંપાસ 10% રકમની સ્કુલબેગ ખરીદી અને તેણે બાકી વધેલી રકમ રૂ.1350 તેના પિતાને પરત આપી. તો તેના પિતાએ તેને ખરીદી માટે કેટલી રકમ આપી ?

રૂ.3,200
રૂ.2,500
રૂ.2,800
રૂ.3,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન વડોદરામાં કોયલી રિફાઈનરી કાર્યરત થઈ ?

બળવંતરાય મહેતા
ચીમનભાઈ પટેલ
બાબુભાઈ પટેલ
ઘનશ્યામભાઈ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
જૂની પ્રણાલિકાનું આચરણ તેમજ સમર્થન કરનાર

પ્રખરવાદી
રૂઢિચુસ્ત
ઝનૂની
પરંપરાગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP