કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે રૂ.20 કરોડના ખર્ચે પ્રાકૃતિક જળ સંસાધનોનું કાયાકલ્પ કરવા માટે 'પર્વત ધારા' યોજના શરૂ કરી ? સિક્કિમ અરુણાચલ પ્રદેશ ઓડીશા હિમાચલ પ્રદેશ સિક્કિમ અરુણાચલ પ્રદેશ ઓડીશા હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ખ્યાતનામ વકીલ સોલી જહાંગીર સોરાબજીનું નિધન થયું તેઓએ ભારતીય પ્રશાસનમાં કયું પદ શોભાવ્યું હતું ? એટર્ની જનરલ સોલીસીટર જનરલ CAG મુખ્ય ન્યાયાધીશ એટર્ની જનરલ સોલીસીટર જનરલ CAG મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે પોતાનું સૌથી શક્તિશાળી સુપર કમ્પ્યૂટર 'સિમોર્ગ' બનાવ્યું ? જર્મની ઈઝરાયલ ઈરાન ફ્રાંસ જર્મની ઈઝરાયલ ઈરાન ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'MACS 1407' શું છે ? કપાસની જાત ઘઉંની જાત સોયાબીનની જાત ડાંગરની જાત કપાસની જાત ઘઉંની જાત સોયાબીનની જાત ડાંગરની જાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો દહલા ડેમ કયા દેશમાં આવેલો છે ? પાકિસ્તાન ચીન અફઘાનિસ્તાન ભારત પાકિસ્તાન ચીન અફઘાનિસ્તાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે COVID-19 મહામારી દરમિયાન પત્રકારોને 'ફ્રન્ટલાઈન વર્કર્સ' તરીકે ઘોષિત કર્યા ? કર્ણાટક પશ્ચિમ બંગાળ ઓડિશા છત્તીસગઢ કર્ણાટક પશ્ચિમ બંગાળ ઓડિશા છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP